સપ્ટેમ્બરમાં ઈક્વિટી ફંડોમાં રોકાણ ૩૧% વધી રૂ.૩૮,૩૦૭ કરોડ થયું
સપ્ટેમ્બરમાં ઈક્વિટી ફંડોમાં રોકાણ ૩૧% વધી રૂ.૩૮,૩૦૭ કરોડ થયું
Published on: 13th October, 2026

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના આંકડા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૬માં ઈક્વિટી ફંડોમાં રોકાણ ૩૧% વધીને રૂ.૩૮,૩૦૭ કરોડ થયું. સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા રોકાણ વિક્રમી રૂ.૩૨,૪૯૦ કરોડ નોંધાયું. જોકે, ડેટ ફંડોમાંથી રૂ.૧.૮૩ લાખ કરોડનો ઉપાડ થતાં કુલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ નેગેટીવ રહ્યું. ગોલ્ડ ETFમાં રોકાણ ૭૧% વધ્યું.