સેન્સેક્સ 300 પોઈન્ટ વધી 82,170 પર, નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર્સ વધ્યા.
સેન્સેક્સ 300 પોઈન્ટ વધી 82,170 પર, નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર્સ વધ્યા.
Published on: 28th January, 2026

28 જાન્યુઆરીએ શેરબજારમાં તેજી: સેન્સેક્સ 82,170 અને નિફ્ટી 25,300 પર પહોંચ્યો. ઓઇલ એન્ડ ગેસ, મીડિયા અને પ્રાઇવેટ બેંક સેક્ટરમાં 3% સુધી તેજી. સેન્સેક્સ 30માંથી 21 શેરો વધ્યા, 9 ઘટ્યા. એક્સિસ બેંક અને અદાણી પોર્ટ્સ 2% વધ્યા, જ્યારે એશિયન પેઇન્ટ્સ અને ઇન્ફોસિસ 5% સુધી ઘટ્યા. 27 જાન્યુઆરીએ સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને બંધ થયો.