રૂપિયો 92.37ના નવા તળિયે: વૈશ્વિક ડોલર નવી ટોચે, રૂપિયામાં દબાણ.
રૂપિયો 92.37ના નવા તળિયે: વૈશ્વિક ડોલર નવી ટોચે, રૂપિયામાં દબાણ.
Published on: 13th March, 2026

મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ વધતાં રૂપિયો તળિયે પહોંચ્યો. શેરબજાર ઘટતાં અને ક્રૂડ તેલ વધતાં રૂપિયા પર દબાણ આવ્યું. આજે રૂપિયો ડોલર સામે 92.37 સુધી ગબડ્યો હતો, જોકે ડોલરના ભાવ ટોચ પરથી ઘટ્યા હતા.