સોનામાં મોટો ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે 30 ડોલર ડિસ્કાઉન્ટ!
સોનામાં મોટો ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે 30 ડોલર ડિસ્કાઉન્ટ!
Published on: 07th March, 2026

મુંબઈ ઝવેરીબજારમાં વિશ્વબજાર પાછળ સોના-ચાંદીના ભાવ ઘટ્યા. ડોલર ઇન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં સેલીંગ વધ્યું. ઈમ્પોર્ટ કોસ્ટ ઘટતાં અમદાવાદમાં સોનાના ભાવ રૂ.૧૫૦૦ અને ચાંદીના ભાવ રૂ.૫૦૦૦ ઘટ્યા.