સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટ્યો, 79,500 પર ટ્રેડિંગ; નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઘટાડો, બેંક અને ઓટો શેરોમાં ઘટાડો.
સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટ્યો, 79,500 પર ટ્રેડિંગ; નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઘટાડો, બેંક અને ઓટો શેરોમાં ઘટાડો.
Published on: 06th March, 2026

શેરબજારમાં આજે ઘટાડો નોંધાયો. સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 79,500 પર અને નિફ્ટી 150 પોઈન્ટ ઘટીને 24,600 પર પહોંચ્યો. બેંક, રિયલ્ટી અને ઓટો શેરોમાં વેચવાલી રહી. ગઈકાલે સેન્સેક્સ 900 પોઈન્ટ વધીને બંધ થયો હતો. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો.