ઈરાન યુદ્ધ વચ્ચે US ઝૂક્યું, ભારત 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદી શકશે.
ઈરાન યુદ્ધ વચ્ચે US ઝૂક્યું, ભારત 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદી શકશે.
Published on: 06th March, 2026

વૈશ્વિક તેલ બજારમાં ઈરાન યુદ્ધથી અફરાતફરી વચ્ચે USએ ભારતને Russia પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા 30 દિવસની છૂટ આપી. પ્રતિબંધોને લીધે રશિયન તેલના જહાજો અટવાયા હતા, પણ હવે IOC, BPCL જેવી ભારતીય કંપનીઓ સક્રિય થઈ છે. આ છૂટ મોંઘવારી ઘટાડવામાં મદદરૂપ થશે.