શેરબજાર લીલા નિશાને ખુલ્યું.
શેરબજાર લીલા નિશાને ખુલ્યું.
Published on: 20th April, 2026

એશિયન બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર લીલા નિશાને ખુલ્યું. GIFT નિફ્ટી ફ્યુચર્સમાં 31 પોઈન્ટનો વધારો થયો. પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ક્રૂડ ઓઇલ $95ને પાર થયું. સેન્સેક્સ 102 પોઇન્ટ વધીને 78,595.56 પર અને નિફ્ટી 0.45 પોઇન્ટ વધીને 24,354.00 અંકે ખુલ્યો. જાપાન અને દક્ષિણ કોરિયાના બજારોમાં તેજી જોવા મળી, જ્યારે ઓસ્ટ્રેલિયામાં ઘટાડો થયો. US Marketsમાં પણ વધારો નોંધાયો.