IT શેરોમાં ભારે ઘટાડો: સેન્સેક્સ 1157 પોઈન્ટ તૂટ્યો
IT શેરોમાં ભારે ઘટાડો: સેન્સેક્સ 1157 પોઈન્ટ તૂટ્યો
Published on: 04th June, 2026

ઈરાન દ્વારા યુદ્ધના ટેન્શન અને હોર્મુઝ માર્ગ બંધ થવાના અહેવાલોથી વૈશ્વિક બજારોમાં નરમાઈ જોવા મળી. IT શેરોમાં પ્રોફિટ બુકિંગ અને બે દિવસની તેજી બાદ ફંડોએ મોટી ખરીદી કરી. જોકે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અને RBI MPC મીટિંગના કારણે બેંકિંગ શેરોમાં કવરિંગ થયું, જેણે બજારને મોટો ઘટાડો પચાવવામાં મદદ કરી. સેન્સેક્સ આરંભમાં 1157.24 પોઈન્ટ તૂટ્યો હતો, પરંતુ અંતે 304 પોઈન્ટ ઘટીને 74346 પર બંધ થયો.