દિલ્હી: આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ રેકેટ ઝડપાયું, 3 આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં.
દિલ્હી: આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ રેકેટ ઝડપાયું, 3 આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં.
Published on: 08th February, 2026

દિલ્હી પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો, 3ની ધરપકડ. STOCK MARKET રોકાણમાં ઓનલાઈન છેતરપિંડીની તપાસ બાદ કાર્યવાહી. પીડિતે 42.5 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 36 બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાયા હતા. આરોપી સબ્બીર અહમદની ધરપકડ, 2 ટકા કમિશન મળતું હતું. સરફરાજ અને દિલશાદ પણ પકડાયા, ચીની નાગરિકોને USDT ક્રિપ્ટોકરન્સી વેચતા હતા. આ રેકેટનું આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલ્યું.