ડ્રેસીંગ રૂમમાં રિયાન પરાગે ઈ-સિગારેટ પીધી
ડ્રેસીંગ રૂમમાં રિયાન પરાગે ઈ-સિગારેટ પીધી
Published on: 29th April, 2026

રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગ ઈ-સિગારેટ પીતા દેખાયા: ડ્રેસિંગ રૂમનો વીડિયો વાયરલ; દેશમાં પ્રતિબંધ, BCCI કાર્યવાહી કરી શકે છે IPL 2026માં રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન રિયાન પરાગ વિવાદમાં ફસાયા છે. મંગળવારે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચ દરમિયાન તે ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતા કેમેરામાં કેદ થયા હતા.