સૂર્યવંશીએ IPL 2026માં સૌથી વધુ 32 સિક્સર ફટકારી
સૂર્યવંશીએ IPL 2026માં સૌથી વધુ 32 સિક્સર ફટકારી
Published on: 28th April, 2026

IPL 2026માં આજે પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન ધરાવતી પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ન્યૂ ચંદીગઢમાં મુકાબલો થશે. પંજાબે આ સિઝનમાં ૭ માંથી ૬ મેચ જીતી છે, જ્યારે રાજસ્થાને ૮ માંથી ૫ મેચમાં વિજય મેળવ્યો છે. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહ અને રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશી (૩૫૭ રન) શાનદાર ફોર્મમાં છે. જોકે, હેડ-ટુ-હેડ રેકોર્ડમાં રાજસ્થાનનું પલડું ભારે છે. ઝડપી બોલરોને મદદ કરતી પિચ પર જોફ્રા આર્ચર અને અર્શદીપ સિંહ વચ્ચેની જંગ રોમાંચક બની રહેશે.