નવનીત કૌરની ગોલ ફટકારવાની આવડતથી વર્લ્ડ હોકીમાં ભારતને મળી એક આગવી ઓળખ.
નવનીત કૌરની ગોલ ફટકારવાની આવડતથી વર્લ્ડ હોકીમાં ભારતને મળી એક આગવી ઓળખ.
Published on: 22nd March, 2026

રામકૃષ્ણ પંડિતના Sports ફન્ડા મુજબ, નવનીતે ઓલિમ્પિક અને હોકી વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, અને એશિયન ગેમ્સ તથા એશિયા કપમાં મેડલ જીત્યા છે. તે ગોલ સ્કોરિંગમાં સદી ફટકારવાની નજીક છે. નવી શરૂઆતમાં અનિશ્ચિતતા સ્વાભાવિક છે, પણ જેઓ વિપરિત પરિસ્થિતિઓ સામે લડીને ઉપલબ્ધ તકોનો ઉપયોગ કરે છે, તેઓ જ નવી મંઝિલ શોધે છે.