કેચ ઓફ ધી સિઝન? મનીષ પાંડેએ ઝડપેલો કેચ જોઈ કિંગ કોહલી પણ ચોંકી ગયો.
કેચ ઓફ ધી સિઝન? મનીષ પાંડેએ ઝડપેલો કેચ જોઈ કિંગ કોહલી પણ ચોંકી ગયો.
Published on: 14th May, 2026

IPL 2026 ની 57મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવીને ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. જોકે, આ મેચમાં હાર છતાં કેકેઆરના વરિષ્ઠ ખેલાડી મનીષ પાંડેએ પોતાની ફિલ્ડિંગથી સૌના દિલ જીતી લીધા હતા.