સાહિબઝાદા ફરહાને T20માં અભિષેક શર્માનો રેકોર્ડ તોડ્યો
સાહિબઝાદા ફરહાને T20માં અભિષેક શર્માનો રેકોર્ડ તોડ્યો
Published on: 14th October, 2026

પાકિસ્તાનના બેટ્સમેન સાહિબઝાદા ફરહાને શ્રીલંકા સામેની T20 સિરીઝમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેમણે ત્રણ મેચમાં કુલ 238 રન બનાવીને ભારતીય ખેલાડી અભિષેક શર્માનો રેકોર્ડ તોડ્યો છે. ફરહાન કોઈ ફુલ મેમ્બર ટીમના ખેલાડી દ્વારા T20 સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી બન્યા છે. આ સાથે, તેઓ T20I સિરીઝની ત્રણેય મેચમાં 50+ રન બનાવનારા વિરાટ કોહલી સહિત ખાસ ક્લબમાં સામેલ થયા છે.