ગૌતમ ગંભીરને કેમ ન મળ્યો તેનો પહેલો પ્રેમ ?
ગૌતમ ગંભીરને કેમ ન મળ્યો તેનો પહેલો પ્રેમ ?
Published on: 14th October, 2026

ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો પહેલો પ્રેમ ભારતીય સેના હતો. ધોરણ 12માં રમાયેલી રણજી ટ્રોફીની મેચને કારણે તે સેનામાં જોડાઈ શક્યો નહીં. ગંભીર માને છે કે ક્રિકેટ તેના જીવનમાં નસીબથી આવ્યું અને ભારતીય સેનામાં જોડાઈ ન શકવાનો અફસોસ તેને હંમેશા રહેશે. તેણે શહીદોના બાળકો માટે ફાઉન્ડેશનની સ્થાપના પણ કરી છે.