દીપ્તિ શર્માનો વર્લ્ડ રેકોર્ડ: 7 બોલમાં 3 વિકેટ, નંબર 1 બોલર બની
દીપ્તિ શર્માનો વર્લ્ડ રેકોર્ડ: 7 બોલમાં 3 વિકેટ, નંબર 1 બોલર બની
Published on: 31st August, 2026

ભારત અને થાઈલેન્ડ વચ્ચે એશિયા કપ 2026 ની પહેલી મેચ દીપ્તિ શર્મા માટે યાદગાર બની. આ તેની 150મીં T20 International મેચ હતી, જેમાં તેણે 7 બોલમાં 3 વિકેટ લઈને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ સાથે, દીપ્તિ શર્મા 171 વિકેટ સાથે મહિલા T20 Cricket માં સૌથી વધુ વિકેટ લેનારી નંબર 1 બોલર બની ગઈ છે, તેણે થાઈલેન્ડની બોલર Thipatcha પુથાવોન્ગ (170 વિકેટ) ને પાછળ છોડી દીધી.