IPL: લખનઉ Vs બેંગલુરુ, LSG હારનો સિલસિલો તોડશે?
IPL: લખનઉ Vs બેંગલુરુ, LSG હારનો સિલસિલો તોડશે?
Published on: 07th May, 2026

આજે IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઇકાના સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી મેચ રમાશે. પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે રહેલી RCB પાછલી મેચમાં હારી હતી, જ્યારે સતત 6 હાર બાદ LSG આબરૂ બચાવવા મેદાનમાં ઉતરશે. RCB લખનઉ સામે ઇકાનામાં ક્યારેય જીતી નથી.