IT કંપનીઓ ઝૂકી: Infosys, TCS એ AI સાથે હાથ મિલાવ્યા.
IT કંપનીઓ ઝૂકી: Infosys, TCS એ AI સાથે હાથ મિલાવ્યા.
Published on: 21st February, 2026

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે શેરબજારમાં ઘટાડો થતા IT કંપનીઓ ઝૂકી. Infosys એ Anthropic અને TCS એ OpenAI સાથે સહયોગ કર્યો. શુક્રવારના શેરબજારથી રોકાણકારોને હરખાવાની જરૂર નથી કારણ કે વૈશ્વિક પરિબળો શેરબજારને મોટું નુકસાન કરી શકે છે.