હવે 3D પ્રિન્ટિંગથી બનશે ઇમારતો: મશીન મહેંદી જેમ કોંક્રીટ પાથરશે; IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ આર્મી માટે બંકર બનાવ્યા.
હવે 3D પ્રિન્ટિંગથી બનશે ઇમારતો: મશીન મહેંદી જેમ કોંક્રીટ પાથરશે; IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ આર્મી માટે બંકર બનાવ્યા.
Published on: 25th December, 2025

હવે ઇંટો વગર મશીનથી 3D પ્રિન્ટીંગ દ્વારા ઇમારતો બનશે! જેમ મહેંદી મુકાય, એમ મશીન કોંક્રિટ પાથરી ઇમારત બનાવશે. અમદાવાદના મિત્રોએ આ ટેક્નોલોજી બનાવી, સેના માટે બંકર બનાવ્યા. IIT ગાંધીનગરના મિત્રોને ચાની કીટલી પર આ વિચાર આવ્યો. 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજીથી કેવા સ્ટ્રક્ચર બને છે? પરંપરાગત બાંધકામ કરતા આ ટેક્નોલોજી કેટલી મજબૂત છે? MiCoB કંપનીના ફાઉન્ડર અંકિતા સિન્હા અને રિષભ માથુર સાથેની વાતચીતના આધારે જાણકારી મેળવો.