સયાજી હોસ્પિટલમાં નમાજ  અદા કરતા  હોવાનો વીડિયો વાયરલ.
સયાજી હોસ્પિટલમાં નમાજ અદા કરતા હોવાનો વીડિયો વાયરલ.
Published on: 17th June, 2026

વડોદરા,સયાજી હોસ્પિટલમાં ઓ.પી.ડી.માં જાહેરમાં ત્રણ લોકોએ નમાજ અદા કરી હતી. જેનો વીડિયો કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. હોસ્પિટલના તંત્ર દ્વારા પણ આ અંગે તપાસ શરૃ કરવામાં આવી છે. નમાજ અદા કરનાર કોણ છે, ક્યાંથી આવ્યા હતા, તે અંગે તપાસ શરૃ થઇ છે.