રાજકોટ મહાકાલેશ્વર મંદિરમાં ગરીબો માટે ‘પ્રેમનું ભોજન’.
રાજકોટ મહાકાલેશ્વર મંદિરમાં ગરીબો માટે ‘પ્રેમનું ભોજન’.
Published on: 30th March, 2026

રાજકોટના એરપોર્ટ રોડ પર મહાકાલેશ્વર મંદિરે, શ્રી મહાકાલેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 500થી વધુ ગરીબોને ‘પ્રેમનું ભોજન’ પીરસવામાં આવે છે. ટ્રસ્ટના 20 કર્મચારીઓ અને બહેનો નિઃસ્વાર્થ સેવા આપે છે. રોજ 25-30 ટિફિન હોસ્પિટલમાં પહોંચાડાય છે. ભોજનનો બગાડ થતો નથી, વધેલું ભોજન ફૂટપાથ પરના ગરીબોને અપાય છે.