શિવના અશ્રુથી જન્મેલ 'રુદ્રાક્ષ': સાધુઓ માટે આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ!
શિવના અશ્રુથી જન્મેલ 'રુદ્રાક્ષ': સાધુઓ માટે આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ!
Published on: 14th February, 2026

ભવનાથ મેળાના દિગંબર સાધુઓ માટે રુદ્રાક્ષ શોભા નહીં, જીવનનું અભિન્ન અંગ છે. પૌરાણિક કથા મુજબ, શિવના નેત્રોમાંથી આંસુ પડવાથી રુદ્રાક્ષ ઉત્પન્ન થયો. આ રુદ્રાક્ષ સાધુઓની અઘોર સાધનામાં રક્ષણાત્મક કવચ સમાન છે.