બાલાસિનોરમાં 137 વર્ષથી ઉજવાતા 'ફગવા મહોત્સવ'ની ભક્તિભાવથી ઉજવણી.
બાલાસિનોરમાં 137 વર્ષથી ઉજવાતા 'ફગવા મહોત્સવ'ની ભક્તિભાવથી ઉજવણી.
Published on: 26th February, 2026

બાલાસિનોરમાં 137 વર્ષથી ફગવા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ. 51 મણ ગુલાલથી માર્ગો રંગાયા. ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રામાં 2500થી વધુ વૈષ્ણવો જોડાયા. દેશ-વિદેશમાં વસતા વૈષ્ણવોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. આ ફગવા મહોત્સવ એટલે ઠાકોરજીનો પોતાના ભક્તો સાથે હોળી રમવાનો ઉત્સવ. This festival is celebrated by Gujarati Vaishnav Vanik samaj.