ડેપ્યુટી CMએ ભદ્રકાળી નગરયાત્રામાં ન આવવાનું મોડી રાતે કહ્યું, મેયર પણ ફર્યા.
ડેપ્યુટી CMએ ભદ્રકાળી નગરયાત્રામાં ન આવવાનું મોડી રાતે કહ્યું, મેયર પણ ફર્યા.
Published on: 26th February, 2026

Ahmedabad ભદ્રકાળી નગરયાત્રામાં ડેપ્યુટી CM હર્ષ સંઘવી છેલ્લી ઘડીએ ન આવ્યાં, ટ્રસ્ટીને મેસેજ કર્યો. મેયરે ફોર્માલિટી કરીને પ્રસ્થાન કરાવ્યું, પરંતુ કારણ પૂછતાં કોઈ જવાબ આપ્યો નહિ અને ચાલતી પકડી.