રાજકોટમાં PGVCLની કાર્યવાહીમાં 30,767 જોટલા લાઇટ કનેક્શન કપાયા અને 87 કરોડની વસૂલાત કરવામાં આવી.
રાજકોટમાં PGVCLની કાર્યવાહીમાં 30,767 જોટલા લાઇટ કનેક્શન કપાયા અને 87 કરોડની વસૂલાત કરવામાં આવી.
Published on: 26th February, 2026

સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા બાકી બિલ ધરાવતા ગ્રાહકો સામે કાર્યવાહી કરીને 30,767 વીજ કનેક્શન કાપવામાં આવ્યા અને આશરે 87 કરોડની વસૂલાત થઈ. જામનગર, જૂનાગઢ, મોરબી અને રાજકોટમાં પણ કનેક્શન કાપવામાં આવ્યા. PGVCL દ્વારા ગ્રાહકોને સમયસર બિલ ભરવા અપીલ કરાઈ.