ખેડામાં 'લેન્ડ જેહાદ', 'ડેમોગ્રાફી ચેન્જ'ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર, હિન્દુ વિસ્તારોમાં અન્ય સમુદાયને વસાવવાનું ષડયંત્રનો આક્ષેપ.
ખેડામાં 'લેન્ડ જેહાદ', 'ડેમોગ્રાફી ચેન્જ'ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર, હિન્દુ વિસ્તારોમાં અન્ય સમુદાયને વસાવવાનું ષડયંત્રનો આક્ષેપ.
Published on: 26th February, 2026

ખેડા જિલ્લામાં કોમી એકતા ડહોળવાના પ્રયાસોના આક્ષેપ સાથે VHP દ્વારા કલેક્ટરને રજૂઆત, હિંદુ બહુમતીવાળા વિસ્તારોમાં ડેમોગ્રાફી ચેન્જનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો દાવો. અમદાવાદના વટવા જેવા વિસ્તારોમાંથી મુસ્લિમ સમુદાયનું સ્થળાંતર થઈ રહ્યું હોવાનો આક્ષેપ. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી.