નવું વર્ષ 2026: બાંકે બિહારી મંદિર બહાર ભીડ, 5 જાન્યુઆરી સુધી વૃંદાવન ન આવવાની તંત્રની અપીલ, PMની શુભેચ્છા.
નવું વર્ષ 2026: બાંકે બિહારી મંદિર બહાર ભીડ, 5 જાન્યુઆરી સુધી વૃંદાવન ન આવવાની તંત્રની અપીલ, PMની શુભેચ્છા.
Published on: 01st January, 2026

નવા વર્ષે ધાર્મિક સ્થળોએ ભીડ, ઉજ્જૈનમાં સ્મૃતિ મંધાના સહિત મહિલા ક્રિકેટ ટીમ દર્શને પહોંચી. મથુરામાં બાંકે-બિહારી મંદિરમાં ભીડને કારણે તંત્રની 5 જાન્યુઆરી સુધી ન આવવાની અપીલ. PM મોદીએ દેશવાસીઓને HAPPY NEW YEAR 2026ની શુભેચ્છા પાઠવી. રાજસ્થાનના સીકરમાં ખાટુશ્યામજીના દર્શન ચાલુ.