800 વર્ષ જૂનું, ફક્ત એક દિવસ માટે ખૂલે છે, દીવો જે ક્યારેય બુઝાતો નથી
800 વર્ષ જૂનું, ફક્ત એક દિવસ માટે ખૂલે છે, દીવો જે ક્યારેય બુઝાતો નથી
Published on: 31st January, 2026

કર્ણાટકમાં આવેલું હસનમ્બા મંદિર એક અનોખું સ્થાન છે, જે વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે. આ 800 વર્ષ જૂનું મંદિર હોયસાલા શૈલીમાં બનેલું છે. અહીં હસનમ્બા દેવી બિરાજમાન છે. દિવાળીના દિવસે ખુલતા આ મંદિરમાં બે બોરી ચોખા અને ઘીનો દીવો રાખવામાં આવે છે, જે એક વર્ષ સુધી અકબંધ રહે છે. આ મંદિરની શિલ્પકલા અદ્ભુત છે.