LIVE: અમદાવાદમાં 8.5 કિમી લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા શરૂ, મેયરે પ્રસ્થાન કરાવ્યું.
LIVE: અમદાવાદમાં 8.5 કિમી લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા શરૂ, મેયરે પ્રસ્થાન કરાવ્યું.
Published on: 26th February, 2026

Ahmedabadમાં આજે મા ભદ્રકાળીની નગરયાત્રા શરૂ થઈ. વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા. મંગળા આરતીમાં દર્શન કરી ધન્યતા અનુભવી. Ahmedabad Bhdrakali nagaryatra LIVE UPDATES માટે જોડાયેલા રહો. મંદિરના ટ્રસ્ટીએ માહિતી આપી.