જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષના મહોત્સવમાં 18 દેશોના લાખો ભક્તો: 550 વીઘામાં ફેલાયેલ અવસર નગર.
જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષના મહોત્સવમાં 18 દેશોના લાખો ભક્તો: 550 વીઘામાં ફેલાયેલ અવસર નગર.
Published on: 26th February, 2026

અમદાવાદ નજીક જેતલપુરમાં 550 વીઘામાં અવસર નગર ઊભું કરાયું છે. ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા 9 મંદિરમાંથી જેતલપુર પાંચમું છે. 5 માર્ચથી 11 માર્ચ દરમિયાન દ્વિશાતબ્દી મહોત્સવમાં 18 દેશના લાખો ભક્તો આવશે. ગ્લો ગાર્ડન અને ફ્લાવર શો આકર્ષણ રહેશે. 9 મંદિરની પ્રતિકૃતિ સાથે પાર્કિંગ વ્યવસ્થા પણ કરાઈ છે.