યુદ્ધમાં ફસાયેલા ગુજરાતી દંપતીને અબુધાબીના BAPS મંદિરે મદદ કરી
યુદ્ધમાં ફસાયેલા ગુજરાતી દંપતીને અબુધાબીના BAPS મંદિરે મદદ કરી
Published on: 13th March, 2026

અમદાવાદના દંપતી દુબઈમાં યુદ્ધને લીધે ફસાયા, પૈસા ખૂટ્યા, હોટલ ભાડું વધ્યું. અબુધાબીના BAPS મંદિરે મદદ કરી, રહેવા-જમવાની સગવડ આપી, અને અમદાવાદ પાછા ફરવા ટિકિટ કરાવી આપી, જેથી દંપતી હેમખેમ પરત ફર્યું. આ કપરા સમયમાં સંસ્થાએ માનવતા મહેકાવી.