રાજકોટના નવા ‘નાથ’ કોણ?
રાજકોટના નવા ‘નાથ’ કોણ?
Published on: 03rd May, 2026

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના 65 કોર્પોરેટર સાથે નિરીક્ષકોએ વન-ટુ-વન બેઠક કરી સેન્સ લીધી. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત પાંચ મુખ્ય પદાધિકારીઓની જાહેરાત 7 કે 8મીએ થશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, પાટીદાર, OBC જ્ઞાતિ સમીકરણો અને મહિલા અનામત ધ્યાનમાં લેવાશે. MLA દ્વારા 2027ની ચૂંટણીની તૈયારી રૂપે પોતાના વિસ્તારના કોર્પોરેટરને પદ અપાવવાનો પ્રયાસ.