યુદ્ધ વચ્ચે રશિયાનો 'પરાક્રમ': Trump જોતા રહ્યા, સંકટગ્રસ્ત દેશને મોટી રાહત!
યુદ્ધ વચ્ચે રશિયાનો 'પરાક્રમ': Trump જોતા રહ્યા, સંકટગ્રસ્ત દેશને મોટી રાહત!
Published on: 30th March, 2026

વૈશ્વિક રાજકારણમાં હલચલ, રશિયાનું જહાજ મંજિલ નજીક. 7,30,000 બેરલ ક્રૂડ ઓઇલ સાથેના ટેન્કરને રોકવામાં અમેરિકા નિષ્ફળ. રિપોર્ટ્સ મુજબ, રશિયન ધ્વજવાળું જહાજ ક્યુબાના બંદર પર લાંગરશે. આ પહેલાં રશિયાનું ટેન્કર 6,50,000 બેરલ ઓઇલ સાથે ક્યુબા પહોંચ્યું હતું. ક્યુબા પર અમેરિકાની નાકેબંધી છે.