ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલથી ખળભળાટ.
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલથી ખળભળાટ.
Published on: 29th March, 2026

ન્યૂયોર્ક ટાઇમ્સના દાવા મુજબ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીતમાં ઈલોન મસ્ક હાજર હતા, જેનો ભારતે ઇનકાર કર્યો છે. 24 માર્ચના રોજ મધ્યપૂર્વના યુદ્ધ અંગે થયેલી આ ચર્ચામાં માત્ર મોદી અને ટ્રમ્પ જ હતા. ભારતે અમેરિકન અખબારના દાવાને સદંતર ખોટો ગણાવ્યો છે. ટ્રમ્પ અને મોદી વચ્ચે થયેલી આ વાતચીત ઈરાન યુદ્ધ શરૂ થયા પછીની પ્રથમ વાતચીત હતી.