પાટણ નગરપાલિકા ચૂંટણી: પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસનો દબદબો, 77 મતોની સરસાઈ.
પાટણ નગરપાલિકા ચૂંટણી: પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસનો દબદબો, 77 મતોની સરસાઈ.
Published on: 03rd May, 2026

પાટણ નગરપાલિકા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે. સરકારી કર્મચારીઓએ ભાજપ કરતાં કોંગ્રેસને વધુ પસંદ કર્યા, 77 મતોની સરસાઈ મેળવી. કુલ 1421 પોસ્ટલ મતોમાંથી કોંગ્રેસને 718 અને ભાજપને 641 મત મળ્યા. આપ અને અપક્ષોને નહિવત સમર્થન મળ્યું.