કેશોદમાં મતદાન પહેલા ભાજપનો આંતરિક વિખવાદ ખુલ્લો.
કેશોદમાં મતદાન પહેલા ભાજપનો આંતરિક વિખવાદ ખુલ્લો.
Published on: 26th April, 2026

Gujarat Local body election 2026 દરમિયાન કેશોદમાં ભાજપનો આંતરિક જૂથવાદ હિંસક બન્યો. વોર્ડ નંબર 9માં જૂથો વચ્ચે મારામારી થઈ, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા. જૂની દુશ્મનીના કારણે આ ઘટના બની. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી, અને મતદાન શાંતિપૂર્ણ ચાલુ રહ્યું.