સસ્પેન્ડેડ જજ સામે કન્ટેમ્પ્ટ કાર્યવાહીની ભલામણ, ખાતાકીય તપાસ શરૂ.
સસ્પેન્ડેડ જજ સામે કન્ટેમ્પ્ટ કાર્યવાહીની ભલામણ, ખાતાકીય તપાસ શરૂ.
Published on: 16th May, 2026

સસ્પેન્ડેડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જી. આર. સોની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કાર્યવાહીની ભલામણ હાઇકોર્ટની ડિવિઝન બેંચે કરી છે. સિનિયર જજ પર નિયંત્રણ જેવા વિવાદાસ્પદ નિવેદનો બદલ આ કાર્યવાહીની ભલામણ કરાઈ છે. તેમની સામે આઉટસોર્સ્ડ ક્લાર્ક સાથે અયોગ્ય સંબંધ, નાણાકીય મદદ, CCTV કેમેરા બ્લોક કરાવવા અને કોર્ટ ચલાવવામાં નિષ્ફળતા જેવા આરોપો પણ છે. આ નિવેદનો ન્યાયતંત્રના ગૌરવને હાનિ પહોંચાડે છે, તેમ બેંચે જણાવ્યું.