14 વર્ષે જંગલમાંથી 11 પિસ્તોલ, 65 કારતુસ સપ્લાયર ઝડપાયો.
14 વર્ષે જંગલમાંથી 11 પિસ્તોલ, 65 કારતુસ સપ્લાયર ઝડપાયો.
Published on: 16th May, 2026

સુરત ક્રાઇમ બ્રાન્ચને 2012ના હથિયાર સપ્લાય કેસમાં 14 વર્ષ બાદ મધ્યપ્રદેશના જંગલ વિસ્તારમાંથી મુખ્ય આરોપી કપ્તાનસીંગ બહાદુરસીંગ જુનેજા (સીકલીકર)ને ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. તેણે 11 પિસ્તોલ અને 65 કારતુસ વેચ્યા હતા. આ નેટવર્ક વગરના દુર્ગમ વિસ્તારમાં છુપાઈ રહેતો હતો.