Vadodara: જરોદના રાજપુરા ગામે નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યો
Vadodara: જરોદના રાજપુરા ગામે નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યો
Published on: 16th May, 2026

જરોદ : જરોદ વિસ્તારમાં રાજપુરા ગામે આંબલા ફ્ળિયામાં રહેતા રાજેન્દ્રસિંહ ભગવાનસિંહ ચૌહાણ (ઉ.45) કે, તેઓ આજે સવારે કુદરતી હાજતે જઈ નજીકની પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં હાથ પગ ધોવા જતા તેમનો પગ લપસી જતા તેઓ કેનાલના પાણીમાં પડી ગયા હતા. આ બાબતે નજીકમાં હાલોલ ફયર બ્રિગેડને જાણ કરતા ફયર બ્રિગેડ જવાનો આવી નર્મદા કેનાલમાં પાણીમાં તપાસ કરતા કલાકોમા રાજેન્દ્રસિંહની લાશ પાણીમાં મળી હતી. જરોદ પોલીસે કાર્યવાહી બાદ લાસને જરોદ રેફ્રલ હોસ્પિટલમાં મોકલી હતી.