Vadodara: સંખેડામાં એગ્રીકલ્ચર ડીઝલ મેળવવા માટે ખેડૂતો કતારમાં જોડાયા
Vadodara: સંખેડામાં એગ્રીકલ્ચર ડીઝલ મેળવવા માટે ખેડૂતો કતારમાં જોડાયા
Published on: 16th May, 2026

સંખેડા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ અગાઉ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર કંટ્રોલ કરવાનું જણાવતા આમ જનતામાં હાઉ ઉભો થતાં સંખેડા પંથકમાં હાંડોદ પેટ્રોલ પંપ પર એગ્રીકલ્ચર માટે ડીઝલ મેળવવા રીતસર કારબા મૂકી નંબર ક્યારે આવે ? તેની રાહ જોતાં ભૂમિ પુત્રો ફેટામાં જોઈ શકાય છે. બપોરે ધોમધખતા 43 -45 ડિગ્રીમાં પણ લોકો ડીઝલ મેળવવા લાઈન લગાવી રહ્યાં છે.