સાંતેજ-વડસર રોડ પર ખાનગી કંપનીમાં ભીષણ આગ.
સાંતેજ-વડસર રોડ પર ખાનગી કંપનીમાં ભીષણ આગ.
Published on: 16th May, 2026

અમદાવાદના સાંતેજ-વડસર રોડ પર 'હાઇટેક ઈલાસ્ટોમર્ચ લિમિટેડ' કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી. મટીરિયલને કારણે આગ વિકરાળ બનતાં ફાયર વિભાગે કાબૂ મેળવ્યો. સદનસીબે જાનહાની ટળી, પણ લાખો રૂપિયાનો સામાન બળી ગયો. શોર્ટ સર્કિટની આશંકા.