AAPના નેતા ચેતન રાવલનું રાજીનામું, રાજકારણમાં ગરમાવો
Published on: 29th August, 2025
AAPના અગ્રણી નેતા ચેતન રાવલે અંગત કારણોસર રાજીનામું આપ્યું, રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ. તેઓ અગાઉ કોંગ્રેસ છોડી AAPમાં જોડાયા હતા. ચેતન રાવલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. તેમના પિતા પ્રબોધ રાવલ પણ કોંગ્રેસના અગ્રણી નેતા હતા.
AAPના નેતા ચેતન રાવલનું રાજીનામું, રાજકારણમાં ગરમાવો

AAPના અગ્રણી નેતા ચેતન રાવલે અંગત કારણોસર રાજીનામું આપ્યું, રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ. તેઓ અગાઉ કોંગ્રેસ છોડી AAPમાં જોડાયા હતા. ચેતન રાવલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. તેમના પિતા પ્રબોધ રાવલ પણ કોંગ્રેસના અગ્રણી નેતા હતા.
Published on: August 29, 2025