ટેક્સના જાળમાં આપણે કેવી રીતે બધા જ ફસાયેલા છીએ?
ટેક્સના જાળમાં આપણે કેવી રીતે બધા જ ફસાયેલા છીએ?
Published on: 23rd September, 2026

ભારતમાં માત્ર આવકવેરો જ નહીં, પરંતુ અનેક પ્રકારના પરોક્ષ કર દ્વારા નાગરિકો પર બોજ પડે છે. રેલવે ટિકિટથી લઈને ખરીદી સુધી, દરેક જગ્યાએ ટેક્સ વસૂલવામાં આવે છે. ભલે ઘણા લોકો સીધો આવકવેરો ન ભરતા હોય, છતાં અદ્રશ્ય રીતે તેઓ ટેક્સની જાળમાં ફસાયેલા રહે છે. જાહેર સુખાકારી પર ખર્ચને બદલે ભ્રષ્ટાચાર અને લોન માફીમાં ભંડોળ વેડફાય છે. આ પરિસ્થિતિમાં, નાગરિકો ટેક્સ ભરવા માટે કેવી રીતે પ્રોત્સાહિત થાય તે એક મોટો પ્રશ્ન છે.