સંદેશા વ્યવહારની ક્રાંતિ: ટેલિગ્રાફથી AI સુધી
સંદેશા વ્યવહારની ક્રાંતિ: ટેલિગ્રાફથી AI સુધી
Published on: 17th May, 2026

1844માં ટેલિગ્રાફની શોધથી શરૂ થયેલી સંદેશા વ્યવહારની સફર, ટપાલ, ટેલિફોન, રેડિયો, પેજર, SMS, ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટાના વિકાસ થકી આજે 5G અને AIના યુગમાં પ્રવેશી છે. આ ક્રાંતિએ દુનિયાને જોડી, અંતર ઘટાડ્યું અને સંવાદને સરળ બનાવ્યો.