મોંઘા ફોનને લાંબુ ચલાવો: ચાર્જિંગ અને સ્ટોરેજ ટિપ્સ.
મોંઘા ફોનને લાંબુ ચલાવો: ચાર્જિંગ અને સ્ટોરેજ ટિપ્સ.
Published on: 17th May, 2026

નવા સ્માર્ટફોન ખરીદવાને બદલે, હાલના ફોનની યોગ્ય કાળજી લો. ફોનને ઓવરહિટિંગથી બચાવો, 20%-80% ચાર્જિંગ રાખો, અને 100% સ્ટોરેજ ક્યારેય ન ભરો. સોફ્ટવેર અપડેટ્સને અવગણશો નહીં. આ ટિપ્સ ફોલો કરીને તમારા સ્માર્ટફોનનું આયુષ્ય લાંબુ કરો.