અગાથા ક્રિસ્ટીના પગલે દુનિયાની સફર.
અગાથા ક્રિસ્ટીના પગલે દુનિયાની સફર.
Published on: 17th May, 2026

'બુક ટૂરિઝમ'ના આ જમાનામાં, નિતુલ ગજ્જરે અગાથા ક્રિસ્ટીના પુસ્તકોમાં વર્ણવેલાં સ્થળોની સફરનું આયોજન કર્યું છે. લંડનના 'માઉસટ્રેપ' નાટકથી લઈને, ઇસ્તંબુલની 'પેરા પેલેસ' હોટલ સુધી, તેમનાં જીવન અને કાર્યો સાથે જોડાયેલાં સ્થળોની રોમાંચક યાત્રા.