AI યુગમાં મહિલાઓની સાઈબર સુરક્ષા માટે કાર્યરત ભારતીય મૂળની મહિલાઓનું યોગદાન અને પહેલ.
AI યુગમાં મહિલાઓની સાઈબર સુરક્ષા માટે કાર્યરત ભારતીય મૂળની મહિલાઓનું યોગદાન અને પહેલ.
Published on: 08th March, 2026

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે, સિલિકોન વેલીમાં બેસીને દુનિયાભરની મહિલાઓ ડિજિટલી સુરક્ષિત રહે તેવા પ્રયાસો કરતી કરુણા નૈન, અંબા કાક, પ્રગતિ અગ્રવાલ અને નાવરિના સિંહ જેવી ભારતીય મૂળની મહિલાઓ વિશે જાણો. સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા દ્વારા વિશેષ અહેવાલ. આ મહિલાઓ CYBER securityમાં કાર્યરત છે.