ઓસ્કારનો કડક નિર્ણય: અભિનય અને લેખનમાં  AIનો ઉપયોગ નહીં ચાલે
ઓસ્કારનો કડક નિર્ણય: અભિનય અને લેખનમાં AIનો ઉપયોગ નહીં ચાલે
Published on: 03rd May, 2026

દરેક ક્ષેત્રમાં એઆઈના વધતા પ્રભાવ વચ્ચે જાહેરાત- ફિલ્મમેકર્સને અન્ય ટેકનિકલ કામો માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગની મંજૂરી આપવામાં આવી. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે ઓસ્કાર એવોર્ડ્સ માટેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ, સંપૂર્ણપણે AI દ્વારા કરવામાં આવેલ અભિનય અને સ્ક્રીનપ્લે એવોર્ડને પાત્ર નહીં ગણાય. નવા નિયમો અનુસાર, અભિનય માટે હ્યુમન આટસ્ટનો સ્પષ્ટ ભાગ હોવો જરૂરી છે.