ઈરાન-અમેરિકા સંઘર્ષ: યુદ્ધ ફરી શરૂ થશે?
ઈરાન-અમેરિકા સંઘર્ષ: યુદ્ધ ફરી શરૂ થશે?
Published on: 03rd May, 2026

ઈરાને શાંતિ પ્રસ્તાવ મુક્યો, પરમાણુ મુદ્દો હાલ મુલતવી રાખવાની શરત. ટ્રમ્પનું કડક વલણ, ઈરાન નબળું પડ્યાનો દાવો. જરૂર પડ્યે ફરી Air strikes ની ચેતવણી. White House માંગણીઓથી અસંતુષ્ટ. વિશ્વમાં oil અને gas પુરવઠા પર અસર.