અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં: ટ્રમ્પની શરતો પર પિયુષ ગોયલનો જવાબ.
અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં: ટ્રમ્પની શરતો પર પિયુષ ગોયલનો જવાબ.
Published on: 08th February, 2026

US India Trade Deal પર પિયુષ ગોયલે કહ્યું કે ભારતનું સાર્વભૌમત્વ સલામત છે. ટ્રેડ ડીલ 'લેબર ઓફ લવ' છે. ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે. તેમણે ટ્રેડ ડીલ અંગેના દાવાઓને નકાર્યા.